એક પાત્રમાં અચળ તાપમાને $5 \text{ atm}$ દબાણ અને $4 \text{ L}$ કદ ધરાવતો વાયુ ભરેલો છે. પાત્રમાં લીકેજને કારણે,થોડા સમય પછી દબાણ ઘટીને $4 \text{ atm}$ થાય છે. પરિણામે:

  • A
    વાયુનું કદ $20\%$ ઘટ્યું
  • B
    વાયુના અણુઓની સરેરાશ $K.E.$ $20\%$ ઘટી
  • C
    લીકેજને કારણે $20\%$ વાયુ બહાર નીકળી ગયો
  • D
    લીકેજને કારણે $25\%$ વાયુ બહાર નીકળી ગયો

Explore More

Similar Questions

વાતાવરણીય દબાણે એક આદર્શ વાયુનું તાપમાન $300\,K$ અને કદ $1\,m^3$ છે. જો તાપમાન અને કદ બંને બમણા કરવામાં આવે,તો દબાણ કેટલું થશે?

$T$ તાપમાન અને $p$ દબાણે એક આદર્શ વાયુ $V$ કદ રોકે છે. જો તેનું તાપમાન અડધું કરવામાં આવે અને દબાણ બમણું કરવામાં આવે, તો તેનું નવું કદ કેટલું હશે?

ગે-લ્યુસેકના વાયુમય કદના નિયમનું વિધાન લખો.

$P$ દબાણ અને $T$ તાપમાને $V$ કદ રોકતા $5 \, g$ ઓક્સિજન માટે અવસ્થાનું સમીકરણ શું થશે? (જ્યાં $R$ એ વાયુ અચળાંક છે.)

સામાન્ય દબાણ અને $27^{\circ}C$ તાપમાને વાયુની ઘનતા $24$ છે. દબાણ અચળ રાખીને,$127^{\circ}C$ તાપમાને ઘનતા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo