એક સિલિન્ડરમાં રહેલો વાયુ $1 \, atm$ ના અચળ દબાણ વિરુદ્ધ $2 \, L$ કદથી $6 \, L$ કદ સુધી વિસ્તરણ પામે છે. આમ કરતી વખતે,તે આસપાસમાંથી $800 \, J$ ઉષ્માનું શોષણ કરે છે. પ્રક્રિયામાં આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ....... $J$ છે.

  • A
    $+305.85$
  • B
    $+796$
  • C
    $+396$
  • D
    $-463.28$

Explore More

Similar Questions

$100^{\circ}C$ તાપમાન અને $1 \ atm$ દબાણે $H_2O_{(l)} \rightarrow H_2O_{(g)}$ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$0^{\circ} C$ તાપમાને રહેલા $X \, g$ બરફને $20^{\circ} C$ તાપમાને રહેલા $340 \, g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. પરિણામી મિશ્રણનું અંતિમ તાપમાન $5^{\circ} C$ છે. $X$ નું મૂલ્ય ($g$ માં) કોની નજીક છે?
[બરફની ગલન ઉષ્મા $= 333 \, J / g$; પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 4.184 \, J / g \cdot K$]

$NH_3, N_2, Cl_2$ અને $H_2S$ દરેકના $10 \ g$ ને સમાન તાપમાને સમતાપી અને પ્રતિવર્તી રીતે વિસ્તૃત કરવામાં આવે છે. મહત્તમ કાર્ય કરતો વાયુ ઓળખો.

જ્યારે $6 \text{ g}$ $CO(g)$ પૂરતા પ્રમાણમાં $NO_2(g)$ સાથે નીચેની પ્રક્રિયા મુજબ પ્રક્રિયા કરે ત્યારે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરો: $4 \text{ CO}(g) + 2 \text{ NO}_2(g) \rightarrow 4 \text{ CO}_2(g) + 2 \text{ N}_2(g)$; $\Delta_r H^0 = -1200 \text{ kJ}$ ($\text{ kJ}$ માં)

$H_2, Cl_2$ અને $HCl$ માટે પ્રમાણિત એન્ટ્રોપી અનુક્રમે $60, 40$ અને $60 \ J \ K^{-1} \ mol^{-1}$ છે. પ્રક્રિયા $H_2 + Cl_2 \rightleftharpoons 2HCl$ માટે,જ્યાં $\Delta H = +30 \ kJ$ છે,તો કયા તાપમાને પ્રક્રિયા સંતુલનમાં હશે? $..... \ K$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo