ત્રણ અલગ-અલગ પ્રવાહીઓ $X$,$Y$ અને $Z$ માટે બાષ્પ દબાણ અને તાપમાનનો આલેખ નીચે દર્શાવેલ છે.
નીચે મુજબના અનુમાન કરવામાં આવ્યા છે:
$(A)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો વધારે છે.
$(B)$ $Y$ ની સરખામણીમાં $X$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
$(C)$ $Y$ ની સરખામણીમાં $Z$ માં આંતરઆણ્વિય આકર્ષણ બળો ઓછા છે.
સાચું/સાચા અનુમાન કયું/કયા છે?

  • A
    $(A)$
  • B
    $(C)$
  • C
    $(B)$
  • D
    $(B)$ અને $(C)$

Explore More

Similar Questions

$20\,^{\circ}C$ તાપમાને એસિટોન $(CH_3COCH_3)$ નું બાષ્પ દબાણ $185\, torr$ છે. જ્યારે $1.2\, g$ અબાષ્પશીલ પદાર્થને $100\, g$ એસિટોનમાં $20\,^{\circ}C$ તાપમાને ઓગાળવામાં આવે છે,ત્યારે તેનું બાષ્પ દબાણ $183\, torr$ થાય છે. પદાર્થનું મોલર દળ $(g\, mol^{-1})$ કેટલું હશે?

પ્રવાહી $A$ અને $B$ નું દ્રાવણ આપેલું છે. બાષ્પકલામાં $A$ નો મોલ-અંશ $x_1$ છે અને પ્રવાહી કલામાં $x_2$ છે. જો $P_A^o$ અને $P_B^o$ એ અનુક્રમે શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ હોય,તો કુલ બાષ્પદબાણ $P_{total}$ ............. થશે.

બાષ્પ દબાણમાં ઘટાડો કોના માટે સૌથી વધુ છે?

$27^{\circ} C$ તાપમાને શુદ્ધ બેન્ઝીન અને મિથાઈલ બેન્ઝીનનું બાષ્પ દબાણ અનુક્રમે $80 \ Torr$ અને $24 \ Torr$ છે. સમાન તાપમાને આ બે પ્રવાહીઓના સમાન મોલર મિશ્રણ (આદર્શ દ્રાવણ) સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલામાં મિથાઈલ બેન્ઝીનનો મોલ અંશ. . . . . . .$\times 10^{-2}$ (નજીકનો પૂર્ણાંક) છે.

$40$ આણ્વીય દળ ધરાવતા અબાષ્પશીલ દ્રાવ્યનું વજન ગણો,જે $57 \ g$ ઓક્ટેનમાં ઓગળેલું છે જેથી તેનું બાષ્પદબાણ $20\%$ ઘટે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo