એક હીટ એન્જિન $T_1$ તાપમાને $Q_1$ ઉષ્મા અને $T_2$ તાપમાને $Q_2$ ઉષ્માનું શોષણ કરે છે. એન્જિન દ્વારા થયેલ કાર્ય $(Q_1 + Q_2)$ છે. આ માહિતી

  • A
    ઉષ્માગતિશાસ્ત્રના $1^{st}$ નિયમનું ઉલ્લંઘન કરે છે
  • B
    જો $Q_1$ એ $-ve$ હોય તો ઉષ્માગતિશાસ્ત્રના $1^{st}$ નિયમનું ઉલ્લંઘન કરે છે
  • C
    જો $Q_2$ એ $-ve$ હોય તો ઉષ્માગતિશાસ્ત્રના $1^{st}$ નિયમનું ઉલ્લંઘન કરે છે
  • D
    ઉષ્માગતિશાસ્ત્રના $1^{st}$ નિયમનું ઉલ્લંઘન કરતું નથી

Explore More

Similar Questions

$\Delta U$ એ કોના બરાબર છે?

$1 \ bar$ દબાણે વાયુનું કદ $0.6 \ L$ છે. જો વાયુ $1 \ bar$ દબાણે $122 \ J$ ઉષ્મા મેળવે,તો તેનું કદ $2 \ L$ થાય છે. તેની આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ગણો. $(1 \ L \cdot bar = 101.32 \ J)$

$300 \ K$ તાપમાને એક મોલ આદર્શ વાયુનું $10 \ dm^3$ થી $20 \ dm^3$ સુધી સમતાપી અને પ્રતિવર્તી વિસ્તરણ થાય છે. આ પ્રક્રિયામાં $\Delta U$,$q$ અને થયેલ કાર્ય અનુક્રમે કેટલા થશે $:$ આપેલ છે $: R=8.3 \ J \ K^{-1} \ mol^{-1}$,$\ln 10=2.3$,$\log 2=0.30$,$\log 3=0.48$

જ્યારે કોઈ સિસ્ટમને $40 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે સિસ્ટમ દ્વારા કરવામાં આવેલ કાર્ય $8 \ J$ છે. સિસ્ટમની આંતરિક ઉર્જામાં કેટલો વધારો થશે ($J$ માં)?

જ્યારે અચળ કદે પ્રણાલીને $500 \ J$ ઉષ્મા આપવામાં આવે છે,ત્યારે પ્રણાલીનું તાપમાન $20^oC$ થી વધીને $25^oC$ થાય છે. પ્રણાલીની આંતરિક ઊર્જામાં થતો ફેરફાર ...... $J$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo