પિત્તળમાંથી બનેલા એક અર્ધગોળાકાર વાટકાનો અંદરનો વ્યાસ $10.5 \, cm$ છે. તેના અંદરના ભાગે $Rs. 16$ પ્રતિ $100 \, cm^2$ ના દરે કલાઈ કરવાનો ખર્ચ શોધો.

  • A
    $Rs. 27.72$
  • B
    $Rs. 30.72$
  • C
    $Rs. 27.00$
  • D
    $Rs. 42.32$

Explore More

Similar Questions

$8 \, m$ લાંબા,$6 \, m$ પહોળા અને $3 \, m$ ઊંડા લંબઘન ખાડાને ખોદવાનો ખર્ચ $Rs. 30$ પ્રતિ $m^3$ ના દરે શોધો.

$10 \, m$ ઊંડા નળાકાર પાત્રની અંદરની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ $Rs. 2200$ થાય છે. જો રંગવાનો દર $Rs. 20$ પ્રતિ $m^2$ હોય, તો પાયાની ત્રિજ્યા શોધો। ($m$ માં)

એક શંકુની ઊંચાઈ $15 \, cm$ છે. જો તેનું ઘનફળ $1570 \, cm^3$ હોય,તો તેના પાયાની ત્રિજ્યા શોધો. ($\pi = 3.14$ લો) ($, cm$ માં)

$28 \, cm$ વ્યાસ ધરાવતા ઘન ગોળાકાર દડા દ્વારા વિસ્થાપિત પાણીનું પ્રમાણ શોધો.

એક પાત્રમાં રહેલો રંગ $9.375 \,m^2$ જેટલા ક્ષેત્રફળને રંગવા માટે પૂરતો છે. આ પાત્રના રંગથી $22.5 \,cm \times 10 \,cm \times 7.5 \,cm$ માપની કેટલી ઈંટો રંગી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo