તાંબાની શીટમાં એક કાણું પાડવામાં આવે છે. $27.0 \; ^{\circ}C$ તાપમાને કાણાનો વ્યાસ $4.24 \; cm$ છે. જ્યારે શીટને $227 \; ^{\circ}C$ સુધી ગરમ કરવામાં આવે ત્યારે કાણાના વ્યાસમાં થતો ફેરફાર કેટલો હશે? (તાંબાનો રેખીય પ્રસરણાંક $\alpha = 1.70 \times 10^{-5} \; K^{-1}$)

  • A
    $3.21 \times 10^{-3} \; cm$
  • B
    $8.96 \times 10^{-1} \; cm$
  • C
    $4.98 \times 10^{-2} \; cm$
  • D
    $1.44 \times 10^{-2} \; cm$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યની બે ધાતુની પ્લેટો $P$ અને $Q$ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. જો બંને પ્લેટોને સમાન તાપમાનના ગાળા સુધી સમાન રીતે ગરમ કરવામાં આવે,તો

જો બાયમેટાલિક પટ્ટીને ગરમ કરવામાં આવે તો તે:

ઇન્વાર (invar) માંથી બનેલા ઘડિયાળના લોલકનો આવર્તકાળ $20^{\circ} C$ તાપમાને $0.5 \, s$ છે. જો આ ઘડિયાળનો ઉપયોગ એવા વાતાવરણમાં કરવામાં આવે જ્યાં સરેરાશ તાપમાન $30^{\circ} C$ હોય, તો દરેક દોલનમાં ઘડિયાળ કેટલો સમય ગુમાવશે? (ઇન્વાર માટે, $\alpha = 9 \times 10^{-7} /{ }^{\circ} C$, $g = \text{અચળ}$)

એક સ્ફટિકનો એક દિશામાં રેખીય પ્રસરણાંક $13 \times 10^{-7} \ K^{-1}$ છે અને તેને લંબ દરેક દિશામાં $231 \times 10^{-7} \ K^{-1}$ છે. તો કદ પ્રસરણાંક કેટલો હશે?

$0 \, ^\circ C$ તાપમાને પદાર્થની ઘનતા $10 \, g/cm^3$ છે અને $100 \, ^\circ C$ તાપમાને તે $9.7 \, g/cm^3$ છે. પદાર્થનો રેખીય પ્રસરણાંક ..... $^\circ C^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo