એક પ્રવાહીને બંધ પાત્રમાં રાખવામાં આવે છે. જો પ્રવાહીની સપાટી પર નાના છિદ્રવાળી કાચની પ્લેટ (નગણ્ય દળ) રાખવામાં આવે,તો પાત્રમાં પ્રવાહીનું બાષ્પ દબાણ કેટલું હશે?

  • A
    કાચની પ્લેટ દૂર કરવામાં આવે તેના કરતા વધારે
  • B
    કાચની પ્લેટ દૂર કરવામાં આવે તેના જેટલું જ
  • C
    કાચની પ્લેટ દૂર કરવામાં આવે તેના કરતા ઓછું
  • D
    અનુમાન લગાવી શકાતું નથી

Explore More

Similar Questions

નીચેનામાંથી કોનું બાષ્પદબાણ સૌથી ઓછું હશે?

$3 \ g$ યુરિયાને $45 \ g$ પાણીમાં ઓગાળવામાં આવે છે. બાષ્પ દબાણમાં સાપેક્ષ ઘટાડો કેટલો છે?

$30^\circ C$ તાપમાને પ્રવાહી $A$ અને $B$ આદર્શ દ્રાવણ બનાવે છે. $1 \ mol \ A$ અને $2 \ mol \ B$ ધરાવતા દ્રાવણનું કુલ બાષ્પદબાણ $250 \ mm \ Hg$ છે. જ્યારે પ્રથમ દ્રાવણમાં વધુ $1 \ mol \ A$ ઉમેરવામાં આવે છે,ત્યારે કુલ બાષ્પદબાણ $300 \ mm \ Hg$ થાય છે. સમાન તાપમાને શુદ્ધ $A$ અને $B$ ના બાષ્પદબાણ કેટલા હશે?

$50 \ g$ પાણીમાં $3 \ g$ યુરિયા ધરાવતા દ્રાવણના બાષ્પદબાણમાં થતો સાપેક્ષ ઘટાડો ગણો. [ યુરિયાનું આણ્વીય દળ $= 60 \ g \ mol^{-1} ]$

$298\, K$ તાપમાને શુદ્ધ પ્રવાહી $A$ અને $B$ ના બાષ્પ દબાણ અનુક્રમે $400$ અને $600\, mm\, Hg$ છે. બંને પ્રવાહીઓને મિશ્ર કરતા,તેમના પ્રારંભિક કદનો સરવાળો અંતિમ મિશ્રણના કદ જેટલો થાય છે. મિશ્રણમાં પ્રવાહી $B$ નો મોલ અંશ $0.5$ છે. અંતિમ દ્રાવણનું બાષ્પ દબાણ અને બાષ્પ કલામાં ઘટકો $A$ અને $B$ ના મોલ અંશ અનુક્રમે કેટલા હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo