એક લાંબા ઇન્સ્યુલેટેડ તાંબાના તારને $N$ આંટાવાળા સર્પાકાર (spiral) તરીકે નજીકથી વીંટાળવામાં આવ્યો છે. સર્પાકારની આંતરિક ત્રિજ્યા $a$ અને બાહ્ય ત્રિજ્યા $b$ છે. આ સર્પાકાર $X-Y$ સમતલમાં છે અને તેમાંથી $I$ જેટલો સ્થાયી પ્રવાહ વહે છે. સર્પાકારના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનો $Z$-ઘટક કેટલો હશે?

  • A
    $\frac{\mu_0 N I}{2(b-a)} \ln \left(\frac{b}{a}\right)$
  • B
    $\frac{\mu_0 N I}{2(b-a)} \ln \left(\frac{b+a}{b-a}\right)$
  • C
    $\frac{\mu_0 N I}{2 b} \ln \left(\frac{b}{a}\right)$
  • D
    $\frac{\mu_0 N I}{2 b} \ln \left(\frac{b+a}{b-a}\right)$

Explore More

Similar Questions

એક લાંબા સીધા તારમાંથી $35\, A$ વિદ્યુતપ્રવાહ વહે છે. તારથી $20\, cm$ દૂર આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

$r$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર,જેમાંથી $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે,ત્યાં ચુંબકીય ક્ષેત્ર:

$r$ ત્રિજ્યા ધરાવતા બે સમાન વર્તુળાકાર લૂપ $P$ અને $Q$ સમાંતર સમતલમાં એવી રીતે રહેલા છે કે જેથી તેમની અક્ષ સમાન હોય. $O$ થી જોતા $P$ અને $Q$ માંથી વહેતો પ્રવાહ અનુક્રમે $I$ અને $4I$ ઘડિયાળના કાંટાની દિશામાં છે. $O$ પાસે ચોખ્ખું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

$0.1 \ m$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતપ્રવાહ ધારિત લૂપના કેન્દ્ર પરનું ચુંબકીય ક્ષેત્ર તેની અક્ષ પરના કોઈ બિંદુએ રહેલા ચુંબકીય ક્ષેત્ર કરતા $5\sqrt{5}$ ગણું છે. લૂપના કેન્દ્રથી આ બિંદુનું અંતર કેટલું હશે ($m$ માં)?

આકૃતિમાં બિંદુ $P$ પર ચુંબકીય ક્ષેત્ર શોધો. વક્ર ભાગ એ બે લાંબા સીધા તાર સાથે જોડાયેલ અર્ધવર્તુળ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo