એક પુરુષ અને એક સ્ત્રી,જેઓ કોઈ ચોક્કસ આનુવંશિક રોગના કોઈ સ્પષ્ટ ચિહ્નો દર્શાવતા નથી,તેમને સાત બાળકો ($2$ પુત્રીઓ અને $5$ પુત્રો) છે. પુત્રોમાંથી ત્રણ પુત્રો આ રોગથી પીડાય છે પરંતુ કોઈ પણ પુત્રી અસરગ્રસ્ત નથી. આ રોગ માટે તમે નીચેનામાંથી કઈ આનુવંશિકતાની રીત સૂચવો છો?

  • A
    ઓટોસોમલ પ્રભાવી
  • B
    જાતીય-લિંગ પ્રભાવી
  • C
    જાતીય-મર્યાદિત પ્રચ્છન્ન
  • D
    જાતીય-લિંગ પ્રચ્છન્ન

Explore More

Similar Questions

વૈજ્ઞાનિક કારણો આપો: ફિનાઈલકીટોન્યુરિયામાં ફિનાઈલએલેનાઈન કેટાબોલિઝમની નીપજ મૂત્રમાં ઉત્સર્જિત થાય છે.

નીચેનામાંથી કયો આનુવંશિક રોગ છે?

સિકલસેલ એનીમિયા આફ્રિકન વસતિમાંથી દૂર કરી શકાતું નથી કારણ કે ........... .

રંગઅંધ પુત્ર ક્યારે જન્મે છે?

રંગઅંધતા એ ..... લક્ષણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo