બરફ પર પડેલા $2 \, kg$ દળના આરસના બ્લોકને $6 \, m/s$ નો વેગ આપતા,તે ઘર્ષણને કારણે $10 \, s$ માં અટકી જાય છે. તો ઘર્ષણાંક કેટલો હશે?

  • A
    $0.01$
  • B
    $0.02$
  • C
    $0.03$
  • D
    $0.06$

Explore More

Similar Questions

જ્યારે કોઈ વ્યક્તિ ખરબચડી સપાટી પર ચાલે છે ત્યારે નીચેનામાંથી શું સાચું છે?

$10 \ kg$ દળનો એક બ્લોક ખરબચડી સપાટી પર $v = 4 \ m/s$ ના વેગથી ડાબી તરફ ગતિ કરી રહ્યો છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $20 \ N$ નું બાહ્ય બળ $F$ જમણી તરફ લગાડવામાં આવે છે. ગતિક ઘર્ષણાંક $\mu = 0.6$ છે. બ્લોક પર લાગતું ઘર્ષણ બળ ...... $N$ છે.

$60 \ kg$ દળ ધરાવતો એક ફાયરમેન થાંભલા પરથી નીચે ઉતરે છે. તે થાંભલાને $600 \ N$ ના બળથી દબાવે છે. હાથ અને થાંભલા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. ફાયરમેન કેટલા પ્રવેગ ($m/s^2$ માં) સાથે નીચે ઉતરશે? ($g = 10 \ m/s^2$ લો)

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ બ્લોક ગતિ ન કરે તે માટે બળ $F$ નું મહત્તમ મૂલ્ય કેટલું હશે ($N$ માં)? (આપેલ છે: $m = \sqrt{3} \ kg$,$\mu = \frac{1}{2\sqrt{3}}$,$g = 10 \ m/s^2$)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ બ્લોક અને ટ્રોલી સિસ્ટમનો વિચાર કરો. જો ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક $0.04$ હોય,તો સિસ્ટમનો પ્રવેગ $m/s^2$ માં શોધો (ધારો કે દોરી દળરહિત અને અસ્થિતિસ્થાપક છે અને ગરગડી પણ દળરહિત અને ઘર્ષણરહિત છે):

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo