$m$ દળ ધરાવતો પદાર્થ $v$ વેગ સાથે સમક્ષિતિજ દિશામાં ($x-$ અક્ષ પર) ગતિ કરે છે અને $2v$ વેગ સાથે શિરોલંબ ઉપરની દિશામાં ($y-$ અક્ષ પર) ગતિ કરતા $3m$ દળના પદાર્થ સાથે અથડાઈને તેની સાથે જોડાઈ જાય છે. તો આ સંયુક્ત પદાર્થનો અંતિમ વેગ શોધો.

  • A
    $\frac{1}{4} v \hat{i} + \frac{3}{2} v \hat{j}$
  • B
    $\frac{3}{2} v \hat{i} + \frac{1}{4} v \hat{j}$
  • C
    $\frac{1}{3} v \hat{i} + \frac{2}{3} v \hat{j}$
  • D
    $\frac{2}{3} v \hat{i} + \frac{1}{3} v \hat{j}$

Explore More

Similar Questions

નીચે ચાર દ્વિપરમાણ્વીય સ્પીસીઝ આપવામાં આવી છે. તેમાં બંધ ક્રમાંક (bond order) વધતો હોય તેવો સાચો ક્રમ ઓળખો:

નીચેનામાંથી કયો પદાર્થ મધ્યસ્થ ચેતાતંત્રના અવરોધ (inhibition) માટે જવાબદાર છે?

ઘન પદાર્થમાંથી ઉત્સર્જિત થતા બ્લેકબોડી રેડિયેશનની સાપેક્ષ તીવ્રતા $I(\lambda )$ નું તરંગલંબાઈ $\lambda $ ની સાપેક્ષ વિતરણ આકૃતિમાં દર્શાવેલ છે. જો વિનનો સ્થાનાંતરનો નિયમ અચળાંક $2.9 \times 10^{-3}\ mK$ હોય,તો પદાર્થનું આશરે તાપમાન $K$ માં કેટલું હશે?

એક નિર્બળ એસિડનો $pK_a$ $4.8$ છે. જો $pH=5.8$ ધરાવતું બફર દ્રાવણ બનાવવું હોય,તો $\frac{[\text{acid}]}{[\text{salt}]}$ નો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?

નીચેનામાંથી કયો માપદંડ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સાથે સંકળાયેલ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo