એક ધાતુ $M$ સરળતાથી પાણીમાં દ્રાવ્ય સલ્ફેટ અને પાણીમાં અદ્રાવ્ય હાઇડ્રોક્સાઇડ $M(OH)_2$ બનાવે છે. તેનો ઓક્સાઇડ $MO$ ઉભયગુણી (amphoteric),સખત અને ઊંચા ગલનબિંદુ ધરાવે છે. આ આલ્કલાઇન અર્થ ધાતુ $M$ કઈ હશે?

  • A
    $Mg$
  • B
    $Be$
  • C
    $Ca$
  • D
    $Sr$

Explore More

Similar Questions

પેઇન્ટમાં વપરાતો 'બ્લેન્ક ફિક્સ' (blanc fixe) પદાર્થ શું છે?

પાણીમાં દ્રાવ્યતાના સંદર્ભમાં નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?

ધાતુને હવામાં સળગાવવાથી મળતી રાખને ભીંજવવાથી તે $NH_3$ ની વાસ આપે છે. તો તે ધાતુ કઈ હશે?

એક સંયોજન $x$ ને ગરમ કરવાથી રંગહીન વાયુ મળે છે. અવશેષને પાણીમાં ઓગાળીને $y$ મેળવવામાં આવે છે. $y$ ના જલીય દ્રાવણમાંથી વધારાનો $CO_2$ પસાર કરતા $z$ બને છે. $z$ ને હળવેથી ગરમ કરવાથી પાછું $x$ મળે છે. તો સંયોજન $x$ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી સાચા વિધાનો ઓળખો:
$i$. બેરિલિયમ ઓક્સાઇડ એ ઉભયગુણી ઓક્સાઇડ છે.
$ii$. સમૂહ $II$ ના તત્વો પ્રવાહી એમોનિયામાં ઓગળીને ઘેરા વાદળી-કાળા દ્રાવણ બનાવે છે.
$iii$. સમૂહ $II$ ના આયનોની જલીયકરણ એન્થાલ્પી $Be^{2+}$ થી $Ba^{2+}$ તરફ જતાં ઘટે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo