જો રોગ નીચેનામાંથી શેમાં ઉદ્ભવે તો મેટાસ્ટેટિક કેન્સરગ્રસ્ત ગાંઠને 'સારકોમા' (sarcoma) કહેવામાં આવે છે?

  • A
    રોગપ્રતિકારક તંત્ર
  • B
    અધિચ્છદીય કોષો
  • C
    સંયોજક પેશી (દા.ત.,ફાઈબ્રોબ્લાસ્ટ્સ)
  • D
    પરિવહન તંત્ર

Explore More

Similar Questions

તાજેતરમાં શોધાયેલ કેન્સર વિરોધી ગુણધર્મો ધરાવતું વિટામિન કયું છે?

કેન્સર પ્રેરતા કાર્સિનોજનમાં બીન-આયોનાઇઝિંગ (non-ionizing) કિરણોમાં નીચેનામાંથી કોનો સમાવેશ કરી શકાય છે?

આયનિક અને બિન-આયનિક કિરણો $DNA$ ને નુકસાન પહોંચાડીને તેનું શેમાં રૂપાંતરણ કરે છે?

કોષ વિભાજન અથવા સમભાજન (mitosis) એ જીવંત કોષમાં એક સામાન્ય પ્રક્રિયા છે,પરંતુ કોઈ અંગમાં અચાનક અને અસામાન્ય સમભાજન વારંવાર શેમાં પરિણમે છે?

કેન્સરના દર્દીને જૈવિક પ્રતિભાવ મોડ્યુલેટર (biological response modifiers) તરીકે $.........$ આપવામાં આવે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo