Explore More
| કૉલમ $-I$ | કૉલમ $-II$ |
| $(A)$ સછિદ્ર (Porifera) | $(i)$ ટોર્નેરિયા ડિંભ |
| $(B)$ સામી મેરુદંડી (Hemichordata) | $(ii)$ મુક્ત તરતા ડિંભ |
| $(C)$ કોષ્ઠાંત્રિ (Cnidaria) | $(iii)$ પેરેન્કાઈમ્યુલા ડિંભ |
| $(D)$ શૂળત્વચી (Echinodermata) | $(iv)$ પ્લેનુલા ડિંભ |
| કૉલમ $-I$ | કૉલમ $-II$ |
| $(A)$ ખોટા પગ (Pseudopodia) | $(i)$ મૃદુકાય (Mollusca) |
| $(B)$ અભિચરણપાદ (Parapodia) | $(ii)$ કાસ્થિમત્સ્ય (Chondrichthyes) |
| $(C)$ માંસલ પગ (Muscular foot) | $(iii)$ પ્રજીવ (Protozoa) |
| $(D)$ મિનપક્ષ (Fins) | $(iv)$ નૂપુરક (Annelida) |
| $\text{વિકલ્પ}$ | પ્રાણીઓ | બાહ્ય રચનાત્મક વિશેષતાઓ |
| $(a)$ | વીંછી,કરોળિયો,વંદો | વક્ષ બાજુએ નક્કર મધ્યસ્થ ચેતાતંત્ર |
| $(b)$ | વંદો,તીડ,ટેનિયા | ખંડીય રચના (Metameric segmentation) |
| $(c)$ | લીવર ફ્લુક,સી એનેમોન,સી ક્યુકમ્બર | દ્વિપાર્શ્વ સંમિતિ |
| $(d)$ | કંકાઉ,ઝીંગા,સી અર્ચિન | સાંધાવાળા ઉપાંગો |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo