બેન્ઝાલ્ડિહાઈડ અને ફોર્માલ્ડિહાઈડના મિશ્રણને જલીય $NaOH$ દ્રાવણ સાથે ગરમ કરતા શું મળે છે?

  • A
    બેન્ઝાઈલ આલ્કોહોલ અને સોડિયમ ફોર્મેટ
  • B
    સોડિયમ બેન્ઝોએટ અને મિથાઈલ આલ્કોહોલ
  • C
    સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ ફોર્મેટ
  • D
    બેન્ઝાઈલ આલ્કોહોલ અને મિથાઈલ આલ્કોહોલ

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી?

જ્યારે ફોર્માલ્ડિહાઈડ શુષ્ક ઈથરમાં $CH_3MgBr$ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે કેવા પ્રકારની નીપજ મળે છે?

એક સંયોજન $A$ નું અણુસૂત્ર $C_2Cl_3OH$ છે. તે ફેહલિંગના દ્રાવણનું રિડક્શન કરે છે અને તેના ઓક્સિડેશનથી મોનોકાર્બોક્સિલિક એસિડ $B$ મળે છે. ક્લોરિનની ઇથેનોલ સાથેની પ્રક્રિયાથી પણ $A$ મળે છે. તો $A$ શું હશે?

નીચેના પૈકી કયું સંયોજન આયોડોફોર્મ કસોટી આપતું નથી?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ $P$ ઓળખો:
$1,3-\text{cyclohexanedione} + Cl-CH_2-CHO \xrightarrow{\text{aq. NaOH}} P$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo