$1 \ bar$ દબાણે ડાયહાઇડ્રોજન અને ડાયઓક્સિજનના મિશ્રણમાં વજનથી $20 \%$ ડાયહાઇડ્રોજન છે. ડાયહાઇડ્રોજનનું આંશિક દબાણ ગણો. ($bar$ માં)

  • A
    $0.8$
  • B
    $0.2$
  • C
    $0.4$
  • D
    $0.6$

Explore More

Similar Questions

$100 \ mL$ $0.1 \ N$ હાઈપો દ્રાવણને $KI$ ના વધારામાં $x \ g$ સ્ફટિકીય કોપર સલ્ફેટ ઉમેરવાથી મુક્ત થયેલ આયોડિન દ્વારા રંગવિહીન કરવામાં આવે છે. $x$ નું મૂલ્ય ............. $g$ છે ($CuSO_4 \cdot 5H_2O$ નું આણ્વીય વજન $250$ છે).

Difficult
View Solution

$1 \ N$ સાંદ્રતા ધરાવતું $20 \ mL$ $KMnO_4$ નું દ્રાવણ $20 \ mL$ ઓક્સેલિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. $1 \ N$ દ્રાવણમાં ઓક્સેલિક એસિડનું વજન ......... $g$ હશે.

Difficult
View Solution

$S.T.P.$ પર $1 \ g$ $CaCO_3$ ના વિઘટનથી કેટલા $litres$ $CO_2$ મળે?

$100 \text{ ml}$ નું $0.1 \text{ M}$ જલીય દ્રાવણ બનાવવા માટે જરૂરી સોડિયમ કાર્બોનેટનું દળ ગ્રામમાં શોધો. ($Na_2CO_3$ નું મોલર દળ $= 106 \text{ g/mol}$) ($\text{ g}$ માં)

નીચેનામાંથી શેમાં કાર્બન પરમાણુઓની સંખ્યા મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo