$m$ દળ ધરાવતો એક મોટરસાયકલ સવાર $r$ ત્રિજ્યાના વળાંક પર $v$ ઝડપથી ગતિ કરે છે. સુરક્ષિત રીતે વળાંક પસાર કરવા માટે જરૂરી ઘર્ષણાંકનું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે?

  • A
    $v^2rg$
  • B
    $\frac{v^2}{gr}$
  • C
    $\frac{gr}{v^2}$
  • D
    $\frac{g}{v^2r}$

Explore More

Similar Questions

$60 \; km/hr$ ની ઝડપથી જતી બાઇક $0.1 \; km$ ત્રિજ્યામાં વળાંક લે છે. બાઇક સ્લીપ ન થાય તે માટે શિરોલંબ સાથે કેટલાના ખૂણે નમવું જોઈએ?

$r$ ત્રિજ્યા ધરાવતા સમતલ વક્રાકાર માર્ગ પર ગતિ કરતા વાહન માટે મહત્તમ સલામત ઝડપનું સૂત્ર લખો.

$20 \ m$ ની વક્રતા ત્રિજ્યા ધરાવતા બેંકિંગવાળા રસ્તા પર એક કાર મહત્તમ સુરક્ષિત ઝડપે ચલાવવામાં આવે છે. તેની સુરક્ષિત ઝડપમાં $10 \%$ નો વધારો કરવા માટે,વક્રતા ત્રિજ્યામાં કેટલો વધારો કરવો પડશે ($m$ માં)? (બંને કિસ્સામાં બેંકિંગનો ખૂણો અને ઘર્ષણ અચળ રહે છે.)

$m$ દળ ધરાવતી એક આધુનિક ગ્રાન્ડ-પ્રિક્સ રેસિંગ કાર $R$ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર $v$ ઝડપથી ગતિ કરી રહી છે. જો ટાયર અને ટ્રેક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક $\mu_{s}$ હોય,તો કાર પર નીચેની તરફ લાગતા નેગેટિવ લિફ્ટ $F_{L}$ નું મૂલ્ય કેટલું હશે? (ધારો કે ચારેય ટાયર પર લાગતા બળો સમાન છે અને $g =$ ગુરુત્વપ્રવેગ)

સમતલ વર્તુળાકાર માર્ગ પર ગતિ દરમિયાન કેન્દ્રગામી બળ કેવી રીતે પૂરું પાડવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo