$C_1 = C$,$C_2 = 2C$,$C_3 = 3C$ અને $C_4 = 4C$ જેટલી કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરનું નેટવર્ક આકૃતિમાં દર્શાવ્યા મુજબ બેટરી સાથે જોડાયેલ છે. $C_2$ અને $C_4$ પરના વિદ્યુતભારોનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $4/7$
  • B
    $3/22$
  • C
    $7/4$
  • D
    $22/3$

Explore More

Similar Questions

નીચે આપેલ પરિપથમાં દર્શાવેલ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ $...........\mu F$ છે.

$1.6 \mu F$ નું સમતુલ્ય કેપેસિટન્સ મેળવવા માટે તમે $4 \mu F$ કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરોને કેવી રીતે જોડશો?

$2 \mu F$ કેપેસિટન્સ ધરાવતા સાત કેપેસિટરોને જોડીને $\left(\frac{10}{11}\right) \mu F$ સમતુલ્ય કેપેસિટન્સ મેળવવાનું છે. નીચેનામાંથી કયું જોડાણ શક્ય છે?

આપેલ પરિપથમાં કેપેસિટરની ગોઠવણી માટે,બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું અસરકારક કેપેસીટન્સ શોધો (દરેક કેપેસિટરનું કેપેસીટન્સ $4 \mu F$ છે): ($\mu F$ માં)

$1\ \mu F$,$2\ \mu F$ અને $3\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા ત્રણ કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે છે અને આ સંયોજનને $11\ V$ નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. તો $1\ \mu F$ ના કેપેસિટરની પ્લેટો વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત......$V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo