એક તટસ્થ પરમાણુ (પરમાણુ ક્રમાંક $Z > 1$) શેનો બનેલો છે?

  • A
    માત્ર પ્રોટોન
  • B
    ન્યુટ્રોન + પ્રોટોન
  • C
    ન્યુટ્રોન + ઇલેક્ટ્રોન
  • D
    ન્યુટ્રોન + પ્રોટોન + ઇલેક્ટ્રોન

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોન,પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ અનુક્રમે કયા ગુણોત્તરમાં હશે?

આલ્ફા કણો ન્યુટ્રોન કરતા (આશરે) $...$ ગણા ભારે હોય છે.

કેથોડ કિરણ વિસર્જન નળી (cathode ray discharge tube) એટલે શું? તેના ઉપયોગો લખો.

નીચેનામાંથી કયો કણ $\alpha$ સંજ્ઞા દ્વારા દર્શાવવામાં આવે છે?

પ્રોટોન અને $\alpha -$કણના વિશિષ્ટ ભારનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo