નાઈટ્રોજન ધરાવતું એક કાર્બનિક સંયોજન ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક $KOH$ સાથે ગરમ કરતા ખૂબ જ દુર્ગંધયુક્ત બાષ્પ ઉત્પન્ન કરે છે. આ સંયોજન કયું હોઈ શકે?

  • A
    $N, N$-ડાયમિથાઈલ એમાઈન
  • B
    નાઈટ્રોબેન્ઝીન
  • C
    એનિલીન
  • D
    બેન્ઝેમાઈડ

Explore More

Similar Questions

એમોનિયા નીચેનામાંથી ક્યા પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરીને ભૂખરા રંગના અવક્ષેપ આપે છે?

હિન્સબર્ગ પ્રક્રિયક એટલે શું?

નીચેનામાંથી કયું $HNO_2$ સાથે પ્રક્રિયા કરતું નથી?

નીચેનામાંથી કયું નાઈટ્રો-સંયોજન નાઈટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી?

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo