એક અધાતુ $M$ એ $MCl_3$,$M_2O_5$ અને $Mg_3M_2$ બનાવે છે પરંતુ $MI_5$ બનાવતું નથી. તો અધાતુ $M$ વિશેનું ખોટું વિધાન કયું છે?

  • A
    $M$ બહુવિધ બંધ બનાવી શકે છે
  • B
    $M$ એ બીજા આવર્તનું તત્વ છે
  • C
    અધાતુની પરમાણ્વિયતા $4$ છે
  • D
    $M$ માટે ઓક્સિડેશન આંકની શ્રેણી $+5$ થી $-3$ છે

Explore More

Similar Questions

$NO_2$ ના ડાયમરાઇઝેશન (દ્વિલકીકરણ) સાથે શું થાય છે?

$NO_2$ એક મિશ્ર ઓક્સાઈડ છે. આ હકીકત સાબિત થાય છે કારણ કે તે $H_2O$ સાથે અને ત્યારબાદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે?

શુદ્ધ $HNO_3$ રંગવિહીન છે. પરંતુ પ્રકાશમાં ખુલ્લું રાખતા તે થોડું કથ્થઈ રંગનું બને છે,જે $HNO_3$ નું $.....$ માં વિઘટન થવાને લીધે છે.

Difficult
View Solution

પ્રોટોનિક એસિડના સંદર્ભમાં,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$PCl_3$ ભેજમાં શા માટે ધુમાડો ઉત્પન્ન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo