તરંગલંબાઈ $\lambda$ ધરાવતા પ્રકાશનું સમાંતર કિરણપુંજ $d$ પહોળાઈની એક સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. સ્લિટથી $D$ અંતરે મૂકેલા પડદા પર વિવર્તનની ભાત મળે છે. મધ્યસ્થ પ્રકાશિત શલાકાથી બીજી અપ્રકાશિત શલાકાનું અંતર કેટલું હશે?

  • A
    $\lambda dD$
  • B
    $\frac{\lambda D}{2d}$
  • C
    $\frac{2\lambda d}{D}$
  • D
    $\frac{2\lambda D}{d}$

Explore More

Similar Questions

$0.6 \, mm$ ની સ્લિટ પહોળાઈ ધરાવતા સિંગલ સ્લિટ વિવર્તનના પ્રયોગમાં પીળા પ્રકાશનો ઉપયોગ થાય છે. જો પીળા પ્રકાશને $X$-કિરણો દ્વારા બદલવામાં આવે,તો ભાત (pattern) શું દર્શાવશે?

$5000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે એક સ્લિટના વિવર્તન (single slit diffraction) ને કારણે પ્રથમ ન્યૂનતમ (minima) $\theta = 30^o$ પર મળે છે. તો સ્લિટની પહોળાઈ કેટલી હશે?

Difficult
View Solution

$0.25\, mm$ પહોળાઈની એક સ્લિટ વડે મળતા વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમ અને પ્રથમ ક્રમના અધિકતમ વચ્ચેનું કોણીય અંતર શોધો,જ્યારે તેના પર $5890\,\mathring{A}$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થાય છે.

એક સ્લીટ વિવર્તન ભાતમાં મુખ્ય મહત્તમની તીવ્રતા $I_0$ છે. જો સ્લીટની પહોળાઈ બમણી કરવામાં આવે,તો મુખ્ય મહત્તમની તીવ્રતા કેટલી થશે?

ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનો સમાંતર કિરણપુંજ એક સાંકડી સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. સ્લિટથી ઘણા દૂર એક ફ્લોરોસન્ટ સ્ક્રીન મૂકવામાં આવી છે. જો ઇલેક્ટ્રોનની ઝડપ વધારવામાં આવે,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo