$2 \, mm$ પ્લેટ અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $400 \, V$ ના સોર્સ વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે. જો પ્લેટનું ક્ષેત્રફળ $60 \, cm^2$ હોય,તો $10^{-6} \, s$ ના સમયગાળા માટે સ્થાનાંતર પ્રવાહનું મૂલ્ય કેટલું હશે?

  • A
    $1.062 \, A$
  • B
    $1.062 \times 10^{-2} \, A$
  • C
    $1.062 \times 10^{-3} \, A$
  • D
    $1.062 \times 10^{-4} \, A$

Explore More

Similar Questions

મેક્સવેલના સમીકરણો પરથી તારણો લખો.

$30 \mu F$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટોમાંથી વહેતો સ્થાનાંતર પ્રવાહ $150 \mu A$ છે. કેપેસીટરને બદલાતા પોટેન્શિયલના સ્ત્રોત દ્વારા કયા દરે ચાર્જ કરવામાં આવે છે ($Vs^{-1}$ માં)?

સમય સાથે બદલાતા ચુંબકીય ક્ષેત્રનો સ્ત્રોત નીચેનામાંથી કયો હોઈ શકે?
$(A)$ કાયમી ચુંબક
$(B)$ સમય સાથે રેખીય રીતે બદલાતું વિદ્યુત ક્ષેત્ર
$(C)$ ડાયરેક્ટ કરંટ $(DC)$
$(D)$ પ્રતિપ્રવેગી ગતિ કરતો વિદ્યુતભારિત કણ
$(E)$ ડિજિટલ સિગ્નલ ધરાવતું એન્ટેના
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

હર્ટ્ઝનો પ્રયોગ શેના માટે વપરાય છે?

વિધાન : ડાયપોલના દોલનો વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે.
કારણ : પ્રવેગીત વિદ્યુતભાર વિદ્યુતચુંબકીય તરંગો ઉત્પન્ન કરે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo