એક કણ પર બળ $\vec F = (3\hat i + 4\hat j)$ લગાડીને તેને $(0, 0)$ થી $(a, a)$ સુધી બે અલગ અલગ માર્ગે લઈ જવામાં આવે છે. માર્ગ $1$ એ $OP$ છે અને માર્ગ $2$ એ $OQP$ છે. જો આ બે માર્ગો પર બળ દ્વારા થયેલ કાર્ય અનુક્રમે $W_1$ અને $W_2$ હોય,તો

  • A
    $W_1 = W_2$
  • B
    $W_1 = 2W_2$
  • C
    $W_2 = 2W_1$
  • D
    $W_2 = 4W_1$

Explore More

Similar Questions

કયા પ્રકારના પાકમાં સામુહિક પસંદગી (Mass selection) પદ્ધતિનો ઉપયોગ થાય છે?

પ્રથમ વાહક પેશીધારી વનસ્પતિ કઈ છે?

હર્બેરિયમ (Herbarium) એટલે શું?

બે બિંદુઓ વચ્ચેનું વિદ્યુતક્ષેત્ર $\vec{E}$ મૂલ્ય અને દિશા બંનેમાં અચળ છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિદ્યુતક્ષેત્રની રેખાઓ સાથે $\theta = 60^o$ ના ખૂણે $d$ લંબાઈનો એક માર્ગ ધ્યાનમાં લો. બિંદુ $1$ અને $2$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો છે?

એક પરમાણુના ઊર્જા સ્તરો $A, B$ અને $C$ છે,જે ઊર્જાના વધતા ક્રમમાં છે,એટલે કે $E_A < E_B < E_C$. જો $\lambda_1, \lambda_2$ અને $\lambda_3$ એ અનુક્રમે $C \to B, B \to A$ અને $C \to A$ સંક્રાંતિને અનુરૂપ તરંગલંબાઈ હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo