એક કણને $30\,m/s$ ના વેગથી $\theta_0 = \tan^{-1}(3/4)$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. $1\,s$ પછી,કણ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ગતિ કરે છે. $\tan\theta$ નું મૂલ્ય શું હશે? ($g = 10\,m/s^2$ લો)

  • A
    $1$
  • B
    $2$
  • C
    $1/2$
  • D
    $1/3$

Explore More

Similar Questions

એક દડાને $60^{\circ}$ ના ખૂણે સમક્ષિતિજ સાથે $E$ ગતિઊર્જાથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેની ગતિના મહત્તમ બિંદુએ આ દડાની ગતિઊર્જા કેટલી થશે?

હવામાં અવરોધની ગેરહાજરીમાં પ્રક્ષિપ્ત પદાર્થનો માર્ગ આકૃતિમાં તૂટક રેખા દ્વારા દર્શાવવામાં આવ્યો છે. જો હવાનો અવરોધ અવગણવામાં ન આવે,તો આકૃતિમાં દર્શાવેલ માર્ગોમાંથી કયો માર્ગ પ્રક્ષિપ્ત પદાર્થ માટે યોગ્ય છે?

જમીન પરથી $45^o$ ના ખૂણે ફેંકવામાં આવેલો એક દડો તેની સામેની દીવાલને સહેજ ઓળંગી જાય છે. જો પ્રક્ષેપણ બિંદુ દીવાલના પાયાથી $4 \, m$ દૂર હોય અને દડો દીવાલની બીજી બાજુ $6 \, m$ ના અંતરે જમીન પર અથડાતો હોય,તો દીવાલની ઊંચાઈ ........ $m$ છે.

જો કોઈ પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે ફેંકવામાં આવે, તો

જો પ્રક્ષિપ્ત પદાર્થનો ઉડ્ડયન સમય $10 \ s$ હોય અને તેની અવધિ (Range) $500 \ m$ હોય,તો તેના દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ ......... $m$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo