$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો કણ $v$ વેગથી ગતિ કરતો હોય ત્યારે તે સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec B$ વાળા વિસ્તારમાં પ્રવેશ કરે છે. તો:

  • A
    ક્ષેત્રના વિસ્તારમાં તેનો માર્ગ હંમેશા વર્તુળાકાર હોય છે.
  • B
    જો $\vec v \times \vec B = \vec 0$ હોય,તો ક્ષેત્રના વિસ્તારમાં તેનો માર્ગ વર્તુળાકાર હોય છે.
  • C
    જો $\vec v \times \vec B = \vec 0$ હોય,તો ક્ષેત્રના વિસ્તારમાં તેનો માર્ગ હેલિકલ (કુંતલાકાર) હોય છે.
  • D
    સમયગાળો $T$ એ $\vec v$ અને $\vec B$ વચ્ચેના ખૂણા પર આધાર રાખતો નથી.

Explore More

Similar Questions

સ્થિર સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણના પથની વક્રતા ત્રિજ્યા

એક પ્રોટોન $1.5 \,Wb \,m^{-2}$ ની ફ્લક્સ ઘનતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં $2 \times 10^7 \,ms^{-1}$ ના વેગ સાથે ક્ષેત્ર સાથે $30^{\circ}$ ના ખૂણે પ્રવેશ કરે છે. પ્રોટોન પર લાગતું બળ કેટલું હશે?

એક પ્રોટોન અને એક આલ્ફા-કણ સમાન વેગથી ગતિ કરતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં તેમના વેગ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થાય છે. તેમના વર્તુળાકાર પથની ત્રિજ્યાઓનો ગુણોત્તર કેટલો હશે?

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ,$V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત થઈને $B$ જેટલા સમાન લંબચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં પ્રવેશે છે. જો $B$ ના વિસ્તારની જાડાઈ $d$ હોય,તો કણ જ્યારે આ વિસ્તારમાંથી બહાર નીકળે ત્યારે તે તેની પ્રારંભિક દિશાથી કેટલા ખૂણે $\theta$ વિચલિત થાય છે?

Difficult
View Solution

$q$ વિદ્યુતભાર ધરાવતો એક કણ $\vec{V} = a \hat{i}$ વેગ સાથે ચુંબકીય ક્ષેત્ર $\vec{B} = b \hat{j} + c \hat{k}$ માં ગતિ કરે છે,જ્યાં $a$,$b$ અને $c$ અચળાંકો છે. કણ પર લાગતા બળનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo