$m$ દળ ધરાવતો એક કણ શરૂઆતમાં સ્થિર છે,તેના પર $0 \leq t \leq T$ સમયગાળા દરમિયાન $F = F_0 \left\{ {1 - {{\left( {\frac{{2t - T}}{T}} \right)}^2}} \right\}$ બળ લાગે છે. સમયગાળાના અંતે કણનો વેગ કેટલો હશે?

  • A
    $\frac{5F_0T}{6m}$
  • B
    $\frac{4F_0T}{3m}$
  • C
    $\frac{2F_0T}{3m}$
  • D
    $\frac{3F_0T}{2m}$

Explore More

Similar Questions

$2\, kg$ દળ ધરાવતા પદાર્થની પ્રારંભિક ઝડપ $5\, ms^{-1}$ છે. ગતિની દિશામાં તેના પર થોડા સમય માટે બળ લાગે છે. બળ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. પદાર્થની અંતિમ ઝડપ $ms^{-1}$ માં શોધો.

$m$ દળનો એક સખત દડો $60^\circ$ ના ખૂણે એક સખત દીવાલ સાથે અથડાય છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઝડપ ગુમાવ્યા વિના પરાવર્તિત થાય છે. દીવાલ દ્વારા દડા પર આપવામાં આવેલ આઘાતનું મૂલ્ય કેટલું હશે?

$5 \,kg$ દળ ધરાવતો પદાર્થ $t=0 \,s$ સમયે $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m/s$ ના વેગથી ગતિ કરે છે. $t=2 \,s$ સમય પછી,પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j}) \,m/s$ થાય છે,તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ......... $kg \cdot m/s$ છે.

$m \ kg$ દળ ધરાવતા $N$ જેટલા દડાઓ $x$-અક્ષની ધન દિશામાં ગતિ કરે છે અને દર સેકન્ડે દીવાલ સાથે અથડાઈને સ્થિતિસ્થાપક રીતે પાછા ફરે છે. દરેક દડાનો વેગ $u \ m/s$ છે. દડાઓ દ્વારા દીવાલ પર લાગતું બળ ન્યૂટનમાં કેટલું હશે?

$m$ દળ ધરાવતા કણ પર લાગતું બળ $F$ નીચે દર્શાવેલ બળ-સમયના આલેખ દ્વારા સૂચવવામાં આવ્યું છે. $0 \, s$ થી $8 \, s$ ના સમયગાળા દરમિયાન કણના વેગમાનમાં થતો ફેરફાર .......... $N-s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo