એક દર્દીનું રુધિરજૂથ $A$ છે અને તેને રુધિર ચઢાવવાની જરૂર છે. $A$ પ્રકારનું રુધિર ઉપલબ્ધ નથી. દર્દીને નુકસાન પહોંચાડ્યા વિના નીચેનામાંથી કયા રુધિરજૂથનો ઉપયોગ કરી શકાય?

  • A
    $AB$
  • B
    $O$
  • C
    $B$
  • D
    $AB$ અને $O$

Explore More

Similar Questions

રુધિરજૂથની $ABO$ પદ્ધતિમાં,નીચેનામાંથી કયા કિસ્સામાં રુધિરનું વહન (transfusion) શક્ય નથી?

કયા રુધિરજૂથનું રુધિર કોઈપણ રુધિરજૂથ ધરાવતા દર્દીને આપી શકાય છે?

જો $B$ રુધિરજૂથ ધરાવતા દર્દીને તાત્કાલિક રુધિર ચઢાવવાની જરૂર હોય,તો તેમને નીચેનામાંથી કયા પ્રકારનું રુધિર આપી શકાય?

કયા અંગને "$RBCs$ નું કબ્રસ્તાન" તરીકે ઓળખવામાં આવે છે?

એન્ટિજન્સ …………… માં જોવા મળે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo