એક વ્યક્તિ $50$ લોટરીમાં ટિકિટ ખરીદે છે,જેમાં દરેક વખતે ઇનામ જીતવાની તેની તક $\frac{1}{100}$ છે. તો તે ઓછામાં ઓછી એક વાર ઇનામ જીતે તેની સંભાવના કેટલી?

  • A
    $1 - (\frac{99}{100})^{50}$
  • B
    $(\frac{99}{100})^{50}$
  • C
    $1 - (\frac{1}{100})^{50}$
  • D
    $(\frac{1}{100})^{50}$

Explore More

Similar Questions

સો સમાન સિક્કાઓ,જેમાંના દરેકની છાપ (heads) આવવાની સંભાવના $p$ છે,તેને એકવાર ઉછાળવામાં આવે છે. જો $0 < p < 1$ હોય અને $50$ સિક્કાઓ પર છાપ આવવાની સંભાવના એ $51$ સિક્કાઓ પર છાપ આવવાની સંભાવના જેટલી હોય,તો $p$ નું મૂલ્ય શોધો.

$A$ અને $B$ એકબીજા સાથે ચેસ રમી રહ્યા છે. $A$ રમત જીતે તેની સંભાવના $0.6$ છે,તે હારે તેની સંભાવના $0.3$ છે અને રમત ડ્રો થાય તેની સંભાવના $0.1$ છે. જો તેઓ ત્રણ રમતો રમે,તો $A$ ઓછામાં ઓછી બે રમતો જીતે તેની સંભાવના કેટલી?

$4$ વખત સિક્કો ઉછાળતા ઓછામાં ઓછી $1$ વખત કાંટો (tail) આવવાની સંભાવના કેટલી?

એક પાસાને $5$ વાર ફેંકવામાં આવે છે. એકી સંખ્યા મળવી એ સફળતા ગણાય છે. તો સફળતાના વિતરણનું વિચરણ કેટલું થાય?

ભારત અને પાકિસ્તાન હોકીની $5$ ટેસ્ટ શ્રેણી રમે છે. ભારત ઓછામાં ઓછી ત્રણ મેચ જીતે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo