એક વ્યક્તિનો અકસ્માત થયો જેમાં હાથના બે લાંબા હાડકાં ખસી ગયા (dislocated). નીચેનામાંથી તેનું સંભવિત કારણ કયું હોઈ શકે?

  • A
    કંડરા (Tendon) તૂટવી
  • B
    કંકાલ સ્નાયુ તૂટવા
  • C
    અસ્થિબંધ (Ligament) તૂટવું
  • D
    આરેઓલર પેશી તૂટવી

Explore More

Similar Questions

સ્તરિત લાદીસમ અધિચ્છદ પેશી એ સાદી લાદીસમ અધિચ્છદ પેશીથી કેવી રીતે અલગ છે?

અસ્થિ આધારક (Bone matrix) શેનાથી સમૃદ્ધ હોય છે?

નીચેની પ્રવૃત્તિઓને ઐચ્છિક $(V)$ અથવા અનૈચ્છિક $(IV)$ સ્નાયુઓના આધારે અલગ કરો:
$(a)$ દેડકાનું કૂદવું
$(b)$ હૃદયનું ધબકવું
$(c)$ હાથ વડે લખવું
$(d)$ આંતરડામાં ખોરાકનું વહન

ચેતા પેશી શેમાં જોવા મળતી નથી?

Difficult
View Solution

નીચેના દરેકનું એક મહત્વનું કાર્ય જણાવો:
$(a)$ એરિયોલર પેશી (Areolar tissue)
$(b)$ ઘનાકાર અધિચ્છદ પેશી (Cuboidal epithelium)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo