એલિવેટરના તળિયે ઉભેલી એક વ્યક્તિ સિક્કો નીચે પાડે છે. જો એલિવેટર સ્થિર હોય તો સિક્કો $t_{1}$ સમયમાં અને જો એલિવેટર સમાન વેગથી ગતિ કરતી હોય તો $t_{2}$ સમયમાં તળિયે પહોંચે છે. તો

  • A
    $t_{1} < t_{2}$ અથવા $t_{1} > t_{2}$ તે લિફ્ટ ઉપર જાય છે કે નીચે તેના પર આધાર રાખે છે
  • B
    $t_{1} < t_{2}$
  • C
    $t_{1} > t_{2}$
  • D
    $t_{1} = t_{2}$

Explore More

Similar Questions

એક પદાર્થને $100 \, m/s$ ના વેગથી ઉપરની તરફ ફેંકવામાં આવે છે. તે આશરે ........ $sec$ પછી જમીન પર અથડાશે.

મુક્ત પતન કરતા પદાર્થ દ્વારા તેની ગતિની પ્રથમ, બીજી અને ત્રીજી સેકન્ડ દરમિયાન થયેલા સ્થાનાંતરનો ગુણોત્તર કેટલો છે?

જો પાણી ડેમમાંથી $19.6 \ m$ નીચે ટર્બાઇન વ્હીલ પર પડે છે,તો ટર્બાઇન પાસે પાણીનો વેગ .................. $m/s$ છે ($g = 9.8 \ m/s^2$ લો).

$0.2 \, kg$ દળના એક દડાને $2 \, m/s$ ના વેગથી ઊર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. તેના ગતિપથના ટોચના બિંદુએ:
$(i)$ તેના વેગનું મૂલ્ય કેટલું હશે?
$(ii)$ તેના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે?
$(iii)$ તેના પર લાગતાં બળનું મૂલ્ય કેટલું હશે? ($g = 10 \, m/s^2$ લો.)

ટેનિસનો દડો જમીન પર પડે છે અને પાછો ઉછળે છે ત્યારે તેના પ્રવેગ,વેગ અને સ્થાનાંતરનો વિચાર કરો. આ પ્રક્રિયા દરમિયાન આમાંથી કોની દિશા બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo