રુધિરજૂથ $A$ ધરાવતી વ્યક્તિ નીચેનામાંથી કયા રુધિરજૂથનું રુધિર મેળવી શકે છે?

  • A
    $A$ અને $B$
  • B
    $B$ અને $O$
  • C
    $A$ અને $O$
  • D
    $A, B, AB$ અને $O$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું પ્લાઝમા પ્રોટીન નથી?

રુધિર જૂથો અને દાતા સુસંગતતાના સંદર્ભમાં આપેલા વિકલ્પોમાંથી કયો વિકલ્પ સાચો છે?

હોસ્પિટલમાં બે બાળકોની અદલાબદલીના મેડિકો-લીગલ કેસમાં,$A$ બ્લડ ગ્રુપ ધરાવતું બાળક નીચેનામાંથી કયા દંપતીનું બાળક હોઈ શકે નહીં?

મનુષ્યના રુધિરમાં પ્રતિ $mm^3$ દીઠ $WBC$ ની સંખ્યા આશરે કેટલી હોય છે?

નીચેનામાંથી કયું રુધિર ગંઠાવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo