જો એક ફોટોસેલને $2V$ ઋણ સ્થિતિમાન પર રાખવામાં આવે તો ઉત્સર્જન અટકી જાય છે. સૌથી વધુ ઊર્જા ધરાવતા ફોટોઈલેક્ટ્રોનની ઊર્જા કેટલી હશે?

  • A
    $2eV$
  • B
    $2J$
  • C
    $2kJ$
  • D
    $2keV$

Explore More

Similar Questions

ફોટોસેલ માટે પ્રવાહ $(i)$ અને વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V)$ વચ્ચેનો આલેખ કેવો હશે?

નીચેનો આલેખ ધાતુની સપાટી માટે એનોડ પોટેન્શિયલ સાથે ફોટોકરંટના ફેરફારને દર્શાવે છે. અહીં $I_{1}, I_{2}$ અને $I_{3}$ એ તીવ્રતા દર્શાવે છે અને $\gamma_{1}, \gamma_{2}, \gamma_{3}$ એ અનુક્રમે વક્ર $1, 2$ અને $3$ માટે આવૃત્તિઓ દર્શાવે છે,તો

ફોટોઇલેક્ટ્રિક પ્રયોગમાં,આપાત વિકિરણની આવૃત્તિ અને પ્રવેગક પોટેન્શિયલને અચળ રાખીને,જો આપાત પ્રકાશની તીવ્રતા વધારવામાં આવે,તો:

ધાતુની સપાટી પર ફોટોન આપાત થયા બાદ,સપાટીમાંથી ફોટોઈલેક્ટ્રૉનનું ઉત્સર્જન થવા માટે લાગતો સમય આશરે ........... હોય છે.

સોડિયમ ધાતુની સપાટી પરથી ઉત્સર્જિત થતા ફોટો-ઇલેક્ટ્રોન એવા હોય છે કે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo