એક ફોટોન ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેલા સ્થિર હાઇડ્રોજન પરમાણુ સાથે અસ્થિતિસ્થાપક રીતે અથડાય છે. અથડાતા ફોટોનની ઉર્જા $10.2 \ eV$ છે. માઇક્રોસેકન્ડના સમયગાળા પછી,બીજો $15 \ eV$ ઉર્જા ધરાવતો ફોટોન તે જ હાઇડ્રોજન પરમાણુ સાથે અસ્થિતિસ્થાપક રીતે અથડાય છે. ડિટેક્ટર દ્વારા શું અવલોકન કરવામાં આવશે?

  • A
    $10.2 \ eV$ ઉર્જાના $2$ ફોટોન
  • B
    $1.4 \ eV$ ઉર્જાના $2$ ફોટોન
  • C
    $10.2 \ eV$ ઉર્જાનો એક ફોટોન અને $1.4 \ eV$ ઉર્જા ધરાવતો એક ઇલેક્ટ્રોન
  • D
    $10.2 \ eV$ ઉર્જાનો એક ફોટોન અને $1.4 \ eV$ ઉર્જાનો બીજો ફોટોન

Explore More

Similar Questions

સૂર્યના વર્ણપટની પ્રકૃતિ કેવી હોય છે?

બેન્ડ સ્પેક્ટ્રમ (Band spectrum) કોના દ્વારા ઉત્પન્ન થાય છે?

સૂર્યનો વર્ણપટ એ શેનું ઉદાહરણ છે?

સોનાનો પરમાણુ ક્રમાંક કેટલો છે?

જ્યારે પરમાણુની દ્વિતીય ઉત્તેજિત અવસ્થાની ઉર્જા $108.8 \ eV$ હોય,ત્યારે પરમાણુનું પ્રત્યાઘાતી વેગમાન ...... $kg \ m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo