તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનેથી $80\, K$ સુધી ઠંડા કરવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    દરેકનો અવરોધ વધે છે
  • B
    દરેકનો અવરોધ ઘટે છે
  • C
    તાંબાનો અવરોધ વધે છે જ્યારે જર્મેનિયમનો અવરોધ ઘટે છે
  • D
    તાંબાનો અવરોધ ઘટે છે જ્યારે જર્મેનિયમનો અવરોધ વધે છે

Explore More

Similar Questions

યાદી $I$ ને યાદી $II$ સાથે જોડો:
યાદી $I$ યાદી $II$
$A$. શુદ્ધ (Intrinsic) સેમિકન્ડક્ટર $I$. ફર્મી-લેવલ કન્ડક્શન બેન્ડની નજીક
$B$. $n$-ટાઈપ સેમિકન્ડક્ટર $II$. ફર્મી-લેવલ મધ્યમાં
$C$. $p$-ટાઈપ સેમિકન્ડક્ટર $III$. ફર્મી-લેવલ વેલેન્સ બેન્ડની નજીક
$D$. ધાતુઓ $IV$. ફર્મી-લેવલ કન્ડક્શન બેન્ડની અંદર

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$0 \,K$ તાપમાને $Ge$ સ્ફટિક માટે ફોરબિડન એનર્જી ગેપ (અવરોધક ઉર્જા ગાળો) કેટલો હોય છે ($\,eV$ માં)?

સાચું વિધાન પસંદ કરો. અર્ધવાહકોમાં,વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ

અર્ધવાહકમાં હોલ (holes) કેવી રીતે ઉત્પન્ન થાય છે?

તાંબાનો એક ટુકડો અને જર્મેનિયમનો બીજો ટુકડો ઓરડાના તાપમાનેથી $80\, K$ સુધી ઠંડા કરવામાં આવે છે. તો તેમનો અવરોધ :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo