હવામાં ગતિ કરતું ધ્વનિનું એક સમતલ તરંગ પ્રવાહીની સમતલ સપાટી પર આપાત થાય છે. આપાતકોણ $60^{\circ}$ છે. હવામાં ધ્વનિની ઝડપ $300 \ m/s$ અને પ્રવાહીમાં $600 \ m/s$ છે. ધ્વનિ તરંગો માટે સ્નેલનો નિયમ માન્ય છે તેમ ધારો.

  • A
    તરંગ પ્રવાહીમાં લંબથી દૂર વક્રીભવન પામશે.
  • B
    તરંગ પ્રવાહીમાં લંબ તરફ વક્રીભવન પામશે.
  • C
    તરંગ પાછું હવામાં પરાવર્તિત થશે.
  • D
    આમાંથી કોઈ નહીં.

Explore More

Similar Questions

એક એન્જિન અચળ ઝડપે ટેકરી તરફ ગતિ કરે છે. જ્યારે તે $0.9 \ km$ ના અંતરે હોય ત્યારે તે સીટી વગાડે છે,અને તેનો પડઘો ડ્રાઈવરને $5 \ s$ પછી સંભળાય છે. જો હવામાં અવાજની ઝડપ $330 \ m/s$ હોય,તો એન્જિનની ઝડપ .... $m/s$ છે.

Difficult
View Solution

પ્રગામી લંબગત તરંગનું કણ સ્થાનાંતર $\xi = \xi(x, t)$ દ્વારા દર્શાવવામાં આવે છે. સંઘનન વિસ્તાર અને તેની નજીકના વિઘનન વિસ્તારના મધ્યબિંદુઓને $C$ અને $R$ અક્ષરો દ્વારા દર્શાવવામાં આવે છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

શું એક દોલિત સ્ત્રોત હંમેશા ધ્વનિ તરંગો ઉત્પન્ન કરે છે?

Difficult
View Solution

$60 \ cm$ લંબાઈનો ગ્રેનાઈટનો સળિયો તેના મધ્યબિંદુએથી જડિત કરેલો છે અને તેમાં સંગત તરંગો ઉત્પન્ન કરવામાં આવે છે. ગ્રેનાઈટની ઘનતા $2.7 \times 10^3 \ kg/m^3$ છે અને તેનો યંગ મોડ્યુલસ $9.27 \times 10^{10} \ Pa$ છે. તો સંગત તરંગોની મૂળભૂત આવૃત્તિ $kHz$ માં કેટલી હશે?

$SONAR$ ટેકનોલોજીમાં નીચેનામાંથી કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo