$23.9\, GHz$ ની આવૃત્તિ ધરાવતું એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ મુક્ત અવકાશમાં ધન $z-$ દિશામાં પ્રસરણ પામે છે. વિદ્યુતક્ષેત્રનું મહત્તમ મૂલ્ય $60\, V/m$ છે. નીચેનામાંથી કયો વિકલ્પ વિદ્યુતચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્રના ઘટક માટે સ્વીકાર્ય છે?

  • A
    $\vec B = 2 \times 10^{-7} \sin(1.5 \times 10^2 x + 0.5 \times 10^{11} t) \hat j$
  • B
    $\vec B = 60 \sin(0.5 \times 10^3 x + 1.5 \times 10^{11} t) \hat k$
  • C
    $\vec B = 2 \times 10^{-7} \sin(0.5 \times 10^3 z - 1.5 \times 10^{11} t) \hat i$
  • D
    $\vec B = 2 \times 10^7 \sin(0.5 \times 10^3 z + 1.5 \times 10^{11} t) \hat i$

Explore More

Similar Questions

બિન-ચુંબકીય માધ્યમમાં પ્રસરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $E = 20 \cos (2 \times 10^{10} t - 200 x) \, V/m$ દ્વારા આપવામાં આવે છે. માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે? ($\mu_r = 1$ લો)

વિદ્યુતચુંબકીય તરંગની સરેરાશ વિદ્યુત ઉર્જા ઘનતા અને કુલ સરેરાશ ઉર્જા ઘનતાનો ગુણોત્તર કેટલો છે?

વિદ્યુતચુંબકીય તરંગનો વેગ કઈ દિશામાં હોય છે?

$2 \, m$ લાંબો રેડિયો રિસીવર એન્ટેના વિદ્યુતચુંબકીય તરંગની દિશામાં ગોઠવાયેલ છે અને $5 \times 10^{-16} \, W/m^2$ ની તીવ્રતાનો સિગ્નલ મેળવે છે. એન્ટેનાના બે છેડાઓ વચ્ચેનો મહત્તમ તત્કાલીન વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?

જ્યારે વિદ્યુતચુંબકીય તરંગ આયનોસ્ફિયરના આયોનાઇઝડ સ્તરમાં દાખલ થાય છે,ત્યારે આયોનાઇઝડ સ્તરની સાપેક્ષ પરમિટીવિટી:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo