એક બિંદુ $(x, y, z)$ એ $x$-અક્ષને સમાંતર ગતિ કરે છે. $x, y, z$ ત્રણ ચલમાંથી કયા ચલ અચળ રહે છે?

  • A
    $x$
  • B
    $y$ અને $z$
  • C
    $x$ અને $y$
  • D
    $z$ અને $x$

Explore More

Similar Questions

બિંદુઓ $(1, 3, 2)$ અને $(2, 1, 3)$ વચ્ચેનું અંતર કેટલું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું બિંદુ $(1, 2, 3)$ થી $\sqrt{10}$ ના અંતરે છે?

બિંદુ $(1, 2, 3)$ નું યામ અક્ષોથી અંતર કેટલું છે?

આકૃતિમાં,જો $P$ એ $(2, 4, 5)$ હોય,તો $F$ ના યામ શોધો.

બિંદુઓ $A, B, C, D$ ના યામ અનુક્રમે $(a, 2, 1), (1, -1, 1), (2, -3, 4)$ અને $(a+1, a+2, a+3)$ છે. જો $AB = 5$ અને $CD = 6$ હોય,તો $a = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo