હવામાં રહેલ એક બિંદુવત પદાર્થ એક સમતલ-બહિર્ગોળ લેન્સની વક્ર સપાટીની સામે છે. વક્ર સપાટીની વક્રતા ત્રિજ્યા $30 \; cm$ છે અને લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે. તો લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થશે?

  • A
    $58$
  • B
    $62$
  • C
    $60$
  • D
    $67$

Explore More

Similar Questions

$25 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અને $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો બહિર્ગોળ લેન્સ પાણીમાં ડૂબાડવામાં આવે છે. કાચની કેન્દ્રલંબાઈમાં થતો નિરપેક્ષ ફેરફાર કેટલો હશે ($cm$ માં)? [પાણીનો વક્રીભવનાંક = $\frac{4}{3}$ લો]

સૂર્યનો વ્યાસ $1.4 \times 10^9 \ m$ છે અને પૃથ્વીથી તેનું અંતર $10^{11} \ m$ છે. $2 \ m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતી તેની પ્રતિમાનો વ્યાસ.......$cm$ હશે.

એક ફિલ્મ પ્રોજેક્ટર $100 \, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા પડદા પર ફિલ્મને મોટી કરે છે. જો રેખીય મોટવણી $4$ હોય,તો પડદા પર પ્રતિબિંબનું ક્ષેત્રફળ $cm^2$ માં કેટલું થશે?

એક અપસારી લેન્સ (divergent lens) કેવું પ્રતિબિંબ ઉત્પન્ન કરશે?

પાતળા બહિર્ગોળ લેન્સ માટે તેની કેન્દ્રલંબાઈ નક્કી કરવા માટે $\frac{1}{u}$ અને $\frac{1}{v}$ વચ્ચેનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ દોરવામાં આવ્યો છે. લેન્સનો વક્રીભવનાંક $1.5$ છે અને તેની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. $R$ નું મૂલ્ય $cm$ માં કેટલું હશે?
(જ્યાં $u =$ વસ્તુ અંતર,$v =$ પ્રતિબિંબ અંતર)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo