એક બિંદુવત પદાર્થને અંતર્ગોળ અરીસાથી $10 \ cm$ અંતરે મૂકવામાં આવે છે અને તેનું વાસ્તવિક પ્રતિબિંબ $20 \ cm$ અંતરે રચાય છે. જો પદાર્થને $0.1 \ cm$ જેટલો અરીસાની નજીક ખસેડવામાં આવે,તો પ્રતિબિંબ આશરે કેટલું ખસશે?

  • A
    $0.4 \ cm$ અરીસાથી દૂર
  • B
    $0.4 \ cm$ અરીસાની નજીક
  • C
    $0.8 \ cm$ અરીસાથી દૂર
  • D
    $0.8 \ cm$ અરીસાની નજીક

Explore More

Similar Questions

$f$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાને $\mu$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. પ્રવાહીમાં તેની કેન્દ્રલંબાઈ કેટલી થશે $:$

ગોલીય બહિર્ગોળ અરીસાની કેન્દ્રલંબાઈ $f$ અને વક્રતા ત્રિજ્યા $R$ વચ્ચેનો સંબંધ શું છે?

$10\, cm$ લંબાઈનો એક સળિયો $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની મુખ્ય અક્ષ પર એવી રીતે મૂકવામાં આવ્યો છે કે તેનો ધ્રુવની નજીકનો છેડો અરીસાથી $20\, cm$ દૂર છે. પ્રતિબિંબની લંબાઈ ......$cm$ છે.

પ્રકાશનું એક અભિસારી કિરણપુંજ બહિર્ગોળ અરીસા પર એવી રીતે આપાત થાય છે કે તે અરીસાના ધ્રુવથી $12 \, cm$ અંતરે કેન્દ્રિત થાય છે. આભાસી વસ્તુ સાથે સંપાત થતું સમાન કદનું ઉલટું પ્રતિબિંબ રચાય છે. અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હશે? $(cm)$

ગોલીય અરીસાના કિસ્સામાં,વસ્તુની બાજુએ રચાતા પ્રતિબિંબ અને તેની વિરુદ્ધ બાજુએ રચાતા પ્રતિબિંબ અનુક્રમે કેવા હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo