એક ધન વિદ્યુતભાર $q$ ને એક તટસ્થ પોલા નળાકાર વાહક કવચના કેન્દ્રમાં મૂકવામાં આવે છે,જેનો આડછેદ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. નીચેનામાંથી કઈ આકૃતિ વાહક પર પ્રેરિત વિદ્યુતભારનું વિતરણ યોગ્ય રીતે દર્શાવે છે? (ધારની અસરોને અવગણો)

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

એક સમાન વિદ્યુતક્ષેત્ર $E = 3 \times 10^{3} \hat{i} \; N/C$ ધ્યાનમાં લો.
$(a)$ $10 \; cm$ બાજુવાળા ચોરસમાંથી પસાર થતું આ ક્ષેત્રનું ફ્લક્સ કેટલું હશે,જેનું સમતલ $yz$ સમતલને સમાંતર છે?
$(b)$ જો આ ચોરસના સમતલનો લંબ $x$-અક્ષ સાથે $60^{\circ}$ નો ખૂણો બનાવે,તો તેમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે?

ચાર બંધ સપાટીઓ $S_1, S_2, S_3$ અને $S_4$ સાથે વિદ્યુતભારો $+q, -q$ અને $-2q$ દર્શાવેલ છે. કઈ સપાટીમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શૂન્ય છે?

એક પોલા નળાકારની અંદર $q$ જેટલો વિદ્યુતભાર રહેલો છે. જો વક્ર સપાટી $B$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ $\phi$ ($\text{V}\cdot\text{m}$ એકમમાં) હોય, તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ ($\text{V}\cdot\text{m}$ એકમમાં) કેટલું હશે?

એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર $\vec E = a\hat i + b\hat j$ દ્વારા આપવામાં આવે છે. અહીં $a$ અને $b$ અચળાંકો છે. $y-z$ સમતલને સમાંતર $l$ બાજુવાળા ચોરસ ક્ષેત્રફળમાંથી પસાર થતું કુલ ફ્લક્સ શોધો.

ઇલેક્ટ્રિક ફ્લક્સ (વિદ્યુત ફ્લક્સ) સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo