$25.0 \; mH$ નો એક શુદ્ધ ઇન્ડક્ટર $220 \; V$ ના સ્ત્રોત સાથે જોડાયેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ $50 \; Hz$ હોય,તો પરિપથમાં ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને $rms$ પ્રવાહ શોધો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) ઇન્ડક્ટિવ રિએક્ટન્સ $X_L$ નું સૂત્ર $X_L = 2 \pi \nu L$ છે.
આપેલ છે: $L = 25.0 \; mH = 25 \times 10^{-3} \; H$,$\nu = 50 \; Hz$,અને $V_{rms} = 220 \; V$.
કિંમતો મૂકતા: $X_L = 2 \times 3.14 \times 50 \times 25 \times 10^{-3} \; \Omega = 7.85 \; \Omega$.
$rms$ પ્રવાહ $I_{rms}$ નું સૂત્ર $I_{rms} = \frac{V_{rms}}{X_L}$ છે.
કિંમતો મૂકતા: $I_{rms} = \frac{220 \; V}{7.85 \; \Omega} \approx 28.03 \; A$.

Explore More

Similar Questions

એક $1 \mu\text{F}$ કેપેસિટરને $E = 200 \sqrt{2} \sin(100 t) \text{ V}$ જેટલા એ.સી. વોલ્ટેજ સાથે એ.સી. એમીટર દ્વારા જોડવામાં આવે છે. એમીટરનું અવલોકન કેટલું હશે ($\text{ mA}$ માં)?

$100 \; \Omega$ નો અવરોધ $220 \; V, 50 \; Hz$ ના $ac$ સપ્લાય સાથે જોડાયેલ છે.
$(a)$ પરિપથમાં પ્રવાહનું $rms$ મૂલ્ય કેટલું છે?
$(b)$ એક સંપૂર્ણ ચક્ર દરમિયાન વપરાતો કુલ પાવર કેટલો છે?

$AC$ સર્કિટમાં કેપેસિટરનું કેપેસિટિવ રિએક્ટન્સ $3 \ k\Omega$ છે. જો આ કેપેસિટરને બમણી આવૃત્તિવાળા નવા $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે,તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલું થશે?

જ્યારે શુદ્ધ અવરોધને $AC$ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે,ત્યારે વોલ્ટેજ અને અવરોધમાંથી વહેતા પ્રવાહ વચ્ચેનો કળા તફાવત કેટલો હોય છે ($^{\circ}$ માં)?

$10$ $\mu$$F$ ના કેપેસિટર માટે કઈ આવૃત્તિએ રિએક્ટન્સ $2 \times 10^{-3} \Omega$ થાય તે નક્કી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo