આકૃતિમાં એક અવરોધક દર્શાવેલ છે. તેનું મૂલ્ય અને ટોલરન્સ અનુક્રમે નીચે મુજબ છે

  • A
    $270\,\Omega, 10\%$
  • B
    $27\,k\Omega, 10\%$
  • C
    $27\,k\Omega, 20\%$
  • D
    $270\,\Omega, 5\%$

Explore More

Similar Questions

વાયર-બાઉન્ડ અવરોધો (Wire-bound resistors) કઈ મિશ્રધાતુના તારને વીંટાળીને બનાવવામાં આવે છે?

કાર્બન અવરોધ પરનું કલર કોડિંગ આપેલ આકૃતિમાં દર્શાવેલ છે. આપેલ અવરોધનું મૂલ્ય કેટલું છે?

$(47 \pm 4.7) \; k\Omega$ ના કાર્બન અવરોધને ઓળખવા માટે વિવિધ રંગોની રીંગો વડે ચિહ્નિત કરવાનો છે. રંગ કોડનો ક્રમ શું હશે?

એક $200\,\Omega$ ના અવરોધનો ચોક્કસ કલર કોડ છે. જો કોડમાં લાલ રંગને બદલે લીલો રંગ મૂકવામાં આવે,તો નવો અવરોધ .............. $\Omega$ થશે.

કાર્બન અવરોધ પર કથ્થઈ (Brown),લાલ (Red) અને નારંગી (Orange) રંગના પટ્ટાઓ પછી સિલ્વર (Silver) રંગનો પટ્ટો છે. અવરોધનું મૂલ્ય . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo