એક દ્રઢ પદાર્થ (rigid lamina) આકૃતિમાં દર્શાવ્યા મુજબ બિંદુ $O$ માંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષની આસપાસ ભ્રમણ કરે છે. બિંદુ $A$ ની સાપેક્ષે બિંદુ $B$ નો કોણીય વેગ ....... $rad/s$ છે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતા એક સમાન નક્કર નળાકાર રોલરને તેના કેન્દ્ર પર લાગતા સમક્ષિતિજ બળ $F$ દ્વારા ક્રિકેટ પિચ પર ખેંચવામાં આવે છે. સરક્યા વિના ગબડતી ગતિ ધારતા,નળાકારનો કોણીય પ્રવેગ કેટલો હશે?

$m$ દળ અને $r$ ત્રિજ્યા ધરાવતી એક તકતી તેના કેન્દ્રની આસપાસ મુક્તપણે ફરી શકે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. તેની કિનારી પર એક દોરી વીંટાળેલી છે અને દોરીના મુક્ત છેડા સાથે $m$ દળનો એક બ્લોક જોડાયેલ છે. તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે બ્લોક $h$ ઊંચાઈ નીચે ઉતરે ત્યારે તેની ઝડપ કેટલી હશે?

બારણું ખોલવા કે બંધ કરવા માટે આપણે તેના બધા જ કણો પર બળ લગાડતા નથી. શાથી?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતો એક સમાન નક્કર નળાકાર ઘર્ષણરહિત આડા અક્ષ પર ફરે છે. નળાકારની આસપાસ વીંટાળેલા બે દોરડાની મદદથી બે સમાન દળ $m$ લટકાવવામાં આવ્યા છે. જો તંત્રને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે,તો દરેક દળનો પ્રવેગ કેટલો હશે?

Difficult
View Solution

$m$ દળ ધરાવતા પદાર્થને $m$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતા એક સમાન પોલા નળાકાર પર વીંટાળેલી દળરહિત દોરી વડે લટકાવવામાં આવે છે. જો દોરી નળાકાર પર સરકતી ન હોય, તો પદાર્થ કેટલા પ્રવેગ સાથે નીચે પડશે? (ધારો કે $g =$ ગુરુત્વપ્રવેગ)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo