એક રોકેટ $10 \ km/s$ ના વેગ સાથે છોડવામાં આવે છે. જો પૃથ્વીની ત્રિજ્યા $R$ હોય,તો તેના દ્વારા પ્રાપ્ત કરવામાં આવતી મહત્તમ ઊંચાઈ કેટલી હશે ($R$ માં)?

  • A
    $2$
  • B
    $3$
  • C
    $4$
  • D
    $5$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યા ધરાવતી પૃથ્વીની સપાટી પરથી એક પદાર્થને $n V_e$ વેગથી (જ્યાં $n < 1$ અને $V_e$ એ નિષ્ક્રમણ વેગ છે) ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. પદાર્થ પૃથ્વીની સપાટીથી કેટલી મહત્તમ ઊંચાઈ સુધી પહોંચી શકશે?

પૃથ્વી પરથી પ્રક્ષિપ્ત પદાર્થનો નિષ્ક્રમણ વેગ આશરે .......... $km/sec$ છે.

પૃથ્વીની સપાટી પરથી શિરોલંબ ફેંકવામાં આવતા પદાર્થનો નિષ્ક્રમણ વેગ $11 \, km/s$ છે. જો પદાર્થને શિરોલંબ સાથે $60^\circ$ ના ખૂણે ફેંકવામાં આવે,તો નિષ્ક્રમણ વેગ ......... $km/s$ થશે.

એક ગોળાકાર ગ્રહ $A$ પરથી નિષ્ક્રમણ વેગ $10 \ km/s$ છે. બીજા ગ્રહ $B$ પરથી નિષ્ક્રમણ વેગ, જેની ઘનતા અને ત્રિજ્યા ગ્રહ $A$ કરતા $10\%$ છે, તે . . . . . . $m/s$ છે.

$v_e$ અને $v_p$ એ પૃથ્વી અને બીજા ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ દર્શાવે છે,જેની ત્રિજ્યા પૃથ્વી કરતા બમણી છે અને સરેરાશ ઘનતા પૃથ્વી જેટલી જ છે. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo