$L$ લંબાઈનો એક સળિયો લીસી આડી સપાટી પર શિરોલંબ રાખવામાં આવ્યો છે. સળિયાના ઉપરના છેડાને હળવો ધક્કો આપવામાં આવે છે. કોઈ એક ક્ષણે,જ્યારે સળિયો સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે,ત્યારે સળિયાના $COM$ (દ્રવ્યમાન કેન્દ્ર) નો વેગ $v_0$ છે. તે ક્ષણે સપાટીના સંપર્કમાં રહેલા સળિયાના છેડાનો વેગ કેટલો હશે?

  • A
    $v_0 \cot \theta$
  • B
    $v_0 \cos \theta$
  • C
    $v_0 \sin \theta$
  • D
    $v_0 \tan \theta$

Explore More

Similar Questions

એવા પરવલયનું સમીકરણ શોધો જેની અક્ષ $y$-અક્ષને સમાંતર હોય અને જે બિંદુઓ $(0, 4), (1, 9)$ અને $(4, 5)$ માંથી પસાર થાય છે.

તળાવની સપાટીનું તાપમાન $2^{\circ}C$ છે. તળાવના તળિયે તાપમાન કેટલું હશે? ($^{\circ}C$ માં)

સિલિકોનના ત્રણ સેમિકન્ડક્ટર નમૂનાઓ માટે એનર્જી બેન્ડ ડાયાગ્રામ નીચે મુજબ છે. તો આપણે કહી શકીએ કે

$250\,^oC$ તાપમાને એમોનિયમ નાઇટ્રેટને ગરમ કરતાં નાઇટ્રોજનનો કયો ઓક્સાઇડ મળે છે?

નીચેનામાંથી કયો ફ્લોરાઇડ અસ્તિત્વ ધરાવતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo