$l$ લંબાઈનો એક સળિયો $B$ ચુંબકીય ક્ષેત્રમાં તેના એક છેડેથી નાના કોણીય કંપવિસ્તાર $\alpha$ સાથે ભૌતિક લોલક તરીકે દોલન કરે છે. સળિયામાં ઉત્પન્ન થતું મહત્તમ $emf$ કેટલું હશે?

  • A
    $B\alpha \sqrt {\frac{1}{2}g{l^3}} $
  • B
    $B\alpha \sqrt {\frac{3}{8}g{l^3}} $
  • C
    $B\alpha \sqrt {\frac{1}{3}g{l^3}} $
  • D
    $B\alpha \sqrt {g{l^3}} $

Explore More

Similar Questions

એક વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર $\vec B = B_0(1 + \frac{x}{a})\hat k$ દ્વારા આપવામાં આવે છે. $d$ લંબાઈની બાજુ ધરાવતો એક ચોરસ લૂપ $x$ અને $y$ અક્ષ પર મૂકવામાં આવ્યો છે. લૂપને અચળ વેગ $\vec V = V_0\hat i$ થી ગતિ કરાવવામાં આવે છે. લૂપમાં પ્રેરિત $emf$ કેટલું હશે?

પ્રવાહ વહેતો તાર અને સળિયો $AB$ એક જ સમતલમાં છે. સળિયો તારને સમાંતર $v$ વેગથી ગતિ કરે છે. સળિયામાં ઉદ્ભવતા પ્રેરિત emf વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$8.0\; cm$ ત્રિજ્યા અને $20$ આંટા ધરાવતી એક વર્તુળાકાર કોઈલને તેના ઉર્ધ્વ વ્યાસને અનુલક્ષીને $50\; rad\; s^{-1}$ ની કોણીય ઝડપથી $3.0 \times 10^{-2}\; T$ ના સમાન સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ફેરવવામાં આવે છે. કોઈલમાં ઉદ્ભવતું મહત્તમ અને સરેરાશ $emf$ મેળવો. જો કોઈલ $10\; \Omega$ અવરોધ ધરાવતો બંધ ગાળો બનાવે,તો કોઈલમાં પ્રવાહનું મહત્તમ મૂલ્ય ગણો. જૂલ ઉષ્માને કારણે થતો સરેરાશ પાવર વ્યય ગણો. આ પાવર ક્યાંથી આવે છે?

$20\, {cm}$ ની બાજુ અને $1\, \Omega$ અવરોધ ધરાવતા એક ચોરસ લૂપને $v_{0}$ જેટલી અચળ ઝડપથી જમણી તરફ ગતિ કરાવવામાં આવે છે. લૂપની જમણી બાજુ $5\, {T}$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદરની તરફ છે. લૂપને $4\, \Omega$ મૂલ્યના અવરોધોના નેટવર્ક સાથે જોડવામાં આવેલ છે. લૂપમાં $2\, {mA}$ નો સ્થાયી પ્રવાહ વહે તે માટે $v_{0}$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?

$l$ લંબાઈ,$m$ દળ અને $R$ અવરોધ ધરાવતો એક સળિયો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર વાહક પાટાઓ પર ઘર્ષણ વગર નીચે સરકે છે. પાટાઓ નીચેના ભાગે એકબીજા સાથે જોડાયેલા છે. પાટાઓનું સમતલ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે અને સમગ્ર વિસ્તારમાં સમાન ઉર્ધ્વ ચુંબકીય ક્ષેત્ર $B$ અસ્તિત્વ ધરાવે છે. તો,જ્યારે સળિયો $v$ ઝડપથી નીચે સરકે છે ત્યારે લૂપમાં ઉદ્ભવતું પ્રેરિત $emf$ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo