એક નાવિક $48$ $min$ માં $12$ $km$ પ્રવાહની દિશામાં જાય છે અને $1$ $h$ $20$ $min$ માં પાછો આવે છે. સ્થિર પાણીમાં નાવિકની ઝડપ .......... $km/h$ છે.

  • A
    $12$
  • B
    $12.5$
  • C
    $13$
  • D
    $15$

Explore More

Similar Questions

એક માણસ $30 \text{ km}$ પ્રવાહની સામે અને $44 \text{ km}$ પ્રવાહની દિશામાં $10 \text{ કલાક}$ માં હોડી ચલાવી શકે છે. તે $40 \text{ km}$ પ્રવાહની સામે અને $55 \text{ km}$ પ્રવાહની દિશામાં $13 \text{ કલાક}$ માં હોડી ચલાવી શકે છે. પ્રવાહની ઝડપ અને સ્થિર પાણીમાં માણસની ઝડપ શોધો.

Difficult
View Solution

એક તરવૈયો પ્રવાહની વિરુદ્ધ દિશામાં $28\, km$ અને પ્રવાહની દિશામાં $40\, km$ અંતર કાપે છે. જો દરેક કિસ્સામાં તે $4\, \text{કલાક}$ લેતો હોય,તો પ્રવાહની ઝડપ..........$km/h$ છે.

એક પ્રવાહની ગતિ $4 \text{ km/h}$ છે. એક હોડી $6 \text{ km}$ જાય છે અને $2 \text{ કલાક}$ માં પાછી શરૂઆતના બિંદુએ આવે છે. સ્થિર પાણીમાં હોડીની ઝડપ ....... $\text{km/h}$ છે.

Difficult
View Solution

જો પ્રવાહની સાથે માણસની ઝડપ $12\, km/h$ હોય અને પ્રવાહની ઝડપ $1.5\, km/h$ હોય,તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં માણસની ઝડપ $km/h$ માં કેટલી થાય?

એક માણસ શાંત પાણીમાં $15\, km/hr$ ની ઝડપે હોડી હંકારી શકે છે. તે નદીમાં એક ચોક્કસ ઉપરવાસના બિંદુ સુધી જાય છે અને પાછો પ્રારંભિક બિંદુએ આવે છે. જો નદીનો પ્રવાહ $3\, km/hr$ હોય,તો તેની સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ શોધો (in $km/hr$).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo