માટીના નમૂનાને પાણીમાં મિશ્ર કરી સ્થિર થવા દેવામાં આવે છે. ઉપરનું સ્પષ્ટ દ્રાવણ $pH$ પેપરને પીળાશ પડતા નારંગી રંગમાં ફેરવે છે. નીચેનામાંથી કયું દ્રાવણ આ $pH$ પેપરનો રંગ લીલાશ પડતા વાદળી રંગમાં ફેરવશે?

  • A
    લીંબુનો રસ
  • B
    વિનેગર
  • C
    એન્ટાસિડ
  • D
    સામાન્ય મીઠું

Explore More

Similar Questions

$1\,M\,H_{2}SO_{4}$ ના જલીય દ્રાવણમાં $H_{3}O^{+}$ ની સાંદ્રતા $.......$ છે. ($,M$ માં)

$(a)$ ખોરાકમાં વપરાતા સામાન્ય ક્ષારના નિર્માણ માટે જવાબદાર એસિડ અને બેઇઝને ઓળખો. આ ક્ષારનું રાસાયણિક સૂત્ર અને નામ લખો. તે કયા સ્ત્રોતમાંથી મેળવવામાં આવે છે તે જણાવો.
$(b)$ ખડક ક્ષાર (Rock salt) એટલે શું? તેનો રંગ જણાવો અને તે રંગ માટેનું કારણ આપો.
$(c)$ જ્યારે બ્રાઈન (ક્ષારયુક્ત પાણી) માંથી વિદ્યુત પસાર કરવામાં આવે ત્યારે શું થાય છે? તેના માટેનું રાસાયણિક સમીકરણ લખો.

પાણીમાં $H^{+}$ (હાઇડ્રોજન) આયનો કયા સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે?

પ્રબળ અને નિર્બળ એસિડ એટલે શું? એસિડની નીચે આપેલી યાદીમાંથી પ્રબળ એસિડ અને નિર્બળ એસિડને અલગ કરો: હાઇડ્રોક્લોરિક એસિડ,સાઇટ્રિક એસિડ,એસિટિક એસિડ,નાઇટ્રિક એસિડ,ફોર્મિક એસિડ,સલ્ફ્યુરિક એસિડ.

$H_{3}O^{+}$ આયનને શું કહે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo