એક પડદો એક સિંગલ સ્લિટથી $50 \, cm$ દૂર રાખવામાં આવ્યો છે,જે $6000 \, \mathring{A}$ તરંગલંબાઇ ધરાવતા પ્રકાશથી પ્રકાશિત થાય છે. જો વિવર્તનની ભાતમાં પ્રથમ અને ત્રીજા ન્યૂનતમ વચ્ચેનું અંતર $3 \, mm$ હોય,તો સ્લિટની પહોળાઈ કેટલી હશે?

  • A
    $2 \, mm$
  • B
    $0.2 \, mm$
  • C
    $2 \, cm$
  • D
    $2 \, m$

Explore More

Similar Questions

તરંગલંબાઈ $\lambda$ ધરાવતો પ્રકાશ $a$ પહોળાઈની એક સ્લિટ પર આપાત થાય છે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર $D$ છે. વિવર્તનની ભાતમાં, જો સ્લિટની પહોળાઈ એ મધ્યસ્થ અધિક્તમની પહોળાઈ જેટલી હોય, તો $D$ નું મૂલ્ય કેટલું થાય?

એક સ્લિટ વડે થતા વિવર્તનના પ્રયોગમાં,મધ્યસ્થ અધિક્તમની કોણીય પહોળાઈ શેના પર આધાર રાખતી નથી?

$589.3 \, nm$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ $0.1 \, mm$ પહોળાઈની સ્લિટ પર લંબરૂપે આપાત થાય છે. તો મધ્યસ્થ વિવર્તન અધિકતમની કોણીય પહોળાઈ (ડિગ્રીમાં) કેટલી હશે?

એક સ્લીટના વિવર્તન ભાતમાં કેન્દ્રીય મહત્તમની કોણીય પહોળાઈ ......... પર આધાર રાખતી નથી.

$5000 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ એક સ્લિટ પર એવી રીતે આપાત થાય છે કે જેથી પ્રથમ ન્યૂનતમ (minima) કેન્દ્રથી $5 \, mm$ અંતરે રચાય છે. જો પડદો $2 \, m$ દૂર રાખવામાં આવે,તો સ્લિટની પહોળાઈ $mm$ માં શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo